Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ઉડાન દરમ્‍યાન યાત્રીએ વિમાનમાં પીધી સિગારેટઃ વારાણસી એરપોર્ટ પર થઇ ધરપકડ

મુંબઇ-વારાણસીની સ્‍પાઇસજેટ ફલાઇટમાં રવિવારના ઉડાન દરમ્‍યાન એક યાત્રી દ્વારા સિગારેટ પીવાનો મામલો સામે આવ્‍યો છે.

જયારે યાત્રીની વારાણસી એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી. પુછતાછમાં યાત્રીએ પોલીસને બતાવ્‍યું કે તે પહેલીવાર વિમાનમા બેઠો હતો અને તેને ખ્‍યાલ ન હતો કે ધુમ્રપાન કરવાની મનાઇ છે.

ક્રુ-સદસ્‍યોએ એર ટ્રાફીક કન્‍ટ્રોલને જાણકારી આપી હતી.

(9:50 pm IST)