Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દિલ્હીમાં ભાજપ સાંસદ હંસરાજ હંસની ઓફિસ ઉપર ફાયરિંગ

નવી દિલ્હી : રાજધાની દિલ્હીની ઉત્તર-પશ્ચિમ લોકસભા સીટથી સાંસદ હંસરાજ હંસની ઓફિસ બહાર અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કર્યું હતું,

મળતી વિગત મુજબ ભાજપ સાંસદના રોહિણી સ્થિત ઓફિસ બહાર ગોળીબાર કરીને અજાણ્યા શખ્શો ફરાર થયા છે ગોળી કોઈને વાગ્યુ નથી,કોઈને ઇજા પહોંચી નથી,જોકે ગોળીબાર થતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવાયો હતો

(9:38 pm IST)