Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

બપોરે ૧૨-૩૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મહા વાવાઝોડાના પ્રતાપે ગુરુ અને શુક્રવારે અતિભારે વરસાદની આગાહી, દરિયાકાંઠે બોટોનો ખડકલો, અધિકારીઓ સ્ટેન્ડ-ટુ, એનડીઆરએફની ટીમો તૈનાત, ૨૪ કલાકમાં આ વાવાઝોડું અતિ તીવ્ર બનશે: કચ્છમાં મહા વાવાઝોડાની અસર શરૂ, બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, પાક ધોવાઈ ગયો, 220 બોટ હજી દરિયામાં છે, કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસ મદદે: ઓફિસોમાં કામકાજનો સમય આઠને બદલે નવ કલાક કરવાની હિલચાલ: બંગાળના અખાતમાં નવું બુલબુલ વાવાઝોડું સર્જાઈ રહ્યાના એંધાણ

(12:32 pm IST)