Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અરબી સમુદ્રમાં મહાવાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠે ત્રાટકવાની તૈયારી છે ત્યારે હવે

બંગાળના અખાતમાં 'બુલબુલ' વાવાઝોડુ સર્જાઈ રહ્યુ છે

ઉત્તર આંદામાનના સમુદ્રમાં લો પ્રેશર એરીયા (હવાનું હળવુ દબાણ) સર્જાઈ રહ્યુ છે જે પશ્ચિમ - ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવા અને પૂર્વ - મધ્ય બંગાળના અખાતમાં આગામી ૨-૩ દિવસમાં કેન્દ્રીત થવા સંભવ હોવાનું ખાનગી વેધર એનાલીસ્ટ જણાવે છે. ત્યારબાદ મજબૂત બની ઉત્તર પશ્ચિમ દિશાએ હિલચાલ આગળ વધતી જોવા મળશે

 

(11:41 am IST)