Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મહા વાવઝોડુ રૌદ્ર બન્યું અને નવું બુલબુલ વાવઝોડુ સર્જાઈ રહ્યું છે

નવી દિલ્હી ; દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય બાદથી બંગાળની ખાદી અને અરબી સમુદ્રમાં એક પછી એક વરસાદી સિસ્ટમ વિકસિત થઇ રહી છે ચોમાસાના સમાપન બાદ અરબી સમુદ્રમાં બે ચક્રવાત બની ચુક્યા છે જયારે બંગાળની ખાડીમાં ચોમાસાની વિદાય બાદ પહેલું ચક્રવાતી તોફાન વિકસિત થતું જોવાઈ રહયું છે જો આ તોફાન વિકસિત થશે તો તેને બુલબુલ નામ અપાશે

(8:49 am IST)