Gujarati News

Gujarati News

News of Wednesday, 4th October 2023

અમેરિકાના ત્રણ સાયન્ટિસ્ટોને રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર

યુએસએના ત્રણ વૈજ્ઞાનિકોને ક્વોન્ટમ ડોટ્સ વિકસાવવા માટે રસાયણશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આ ત્રણેય વૈજ્ઞાનિકો અમેરિકામાં રહે છે.

નોબેલ પુરસ્કાર વિજેતાઓમાં મોંગી જી. બાવેન્ડી, લુઈસ ઈ. બ્રુસ અને એલેક્સી આઈ. એકિમોવનો સમાવેશ થાય છે જેઓ ૮.૨૪ લાખ પાઉન્ડનું આ ઈનામ શેર કરશે.

 

(6:27 pm IST)