Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મહારાષ્‍ટ્રમાં ગેંગસ્‍ટર છોટા રાજનના ભાઇની જગ્‍યાએ બીજા નેતાને મળી એનડીએની ટિકીટ

બીજેપીની સહયોગી  આરપીઆઇ (અઠાવલે) એ ગેંગસ્‍ટર છોટા રાજનના  ભાઇ દિપક નિકલજે ને મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂટણી માટે ફલટન સીટથી  ટિકિટ દેવાના એક દિવસ પછી સ્‍થાનિય નેતા દિગ્‍ંબર અગવાનેને એમની જગ્‍યાએ પોતાના ઉમેદવાર બનાવ્‍યા છે.

પાર્ટીના નેતા અવિનાશ મહાતેકર એ કહ્યું બીજેપીના  ચૂંટણી ચિન્‍હ પર કમળ પર અગવાને ચૂંટણી લડશે.

 

(11:23 pm IST)