Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

બેંગ્‍લુરૂ સ્‍ટાર્ટઅપના સીઇઓએ એકસ-ગર્લફ્રેન્‍ડની અશ્‍લિલ તસ્‍વીરો ઓન લાઇન નાંખીઃ થઇ ધરપકડ

બેંગલુરુ સ્‍ટાર્ટઅપના સીઇઓ રાહુલસિંહએ એકસ ગર્લ-ફ્રેન્‍ડની અશ્‍લીલ તસ્‍વીરો ઇન્‍સ્‍ટાગ્રામ પર નાખવાના આરોપમાં ઇન્‍સટાગ્રામ પર નાખવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

રાહુલએ યુવતી દ્વારા એનો પીછો  કરવા અને ઘરમાં ઘૂસવાનો આરોપ લગાવવાની એફઆઇઆર દાખલ કરાવ્‍યા પછી તસ્‍વીરો પોસ્‍ટ કરી હતી. યુવતીએ કહ્યું રાહુલ અનુમતિ વિના એમની ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે. યુવતીએ રાહુલ પર એનો ફોન ચોરવાનો આરોપ પણ લગાવ્‍યો છે.

(10:53 pm IST)