Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

અમે હંમેશા ઓછામાં ઓછી કીમત રાખવાની કોશિષ કરીએ છીએઃ એપ્‍પલ સીઇઓ ટીમ કુકની પ્‍તિક્રિયા

     એપ્‍પલ સીઇઓ ટિમ કુકએ જર્મન મેગેઝીન સ્‍ટર્ન ને કહ્યું છે કે અમે હંમેશા જેટલું સંભવ હોય કિમતો એટલી ઓછી રાખવાની કોશિષ કરીએ છીએ. સૌભાગ્‍યથી આ વખતે અમે  આઇફોનની કીમત ઘટાડવામા સફળ રહ્યા.

        એપ્‍પલએ અમેરિકામાં ૬૯૯ ડોલરની શરૂઆતની કિમંત પર આઇફોન-૧૧ રજૂ કર્યો, જયારે ગયા વખતે આઇફોન-એકસઆર શરૂઆતની કિમંત ૭૪૯ ડોલર હતી.

(10:26 pm IST)