Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

માફી માંગતો વિડીયો સોશ્યલ મીડીયામાં મુકવા મધ્યપ્રદેશના મંત્રીને હાઇકોર્ટમાં આદેશ

જબલપુરઃ મધ્યપ્રદેશ હાઇકોર્ટે શહેરના પર્વતોના અતિક્રમણ હટાવવાના મામલે સામાજીક ન્યાયમંત્રી લખન ધનધોરીયાને ચેતવણી આપતા જણાવેલ કે કોર્ટની અવમાનના ફરીવાર કરી તો સખત કાર્યવાહી કરાશે. જસ્ટીસ ઝા અને શુકલની ખંડપીઠે સામાન્ય સભામાં કોર્ટેની અવમાનનાનો વિડીયો સોશ્યલ મીડીયામાં જે રીતે વાયરલ થયો છે તે જ રીતે માફી માંગતો વીડીયો પણ અપલોડ કરવા જણાવ્યું હતુ.

(1:10 pm IST)