Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

આ વ્યકિત અપમાનિત થવાના નવા ઉપાય શોધી રહ્યા છેઃ પાક પીએમનો વીડિયો શેયર કરતા વિરેન્દ્ર સહેવાગ

        પૂર્વ ભારતીય ઓપનર વિરેન્દ્ર સેહવાગએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો એક વીડિયો ટવિટ કરતા લખ્યું એન્કર કહે છે આપ બ્રોન્કસના એક વેલ્ડરની જેમ વાત કરી રહ્યા છો.

        સેહવાગએ આગળ લખ્યું થોડા દિવસ પહેલા યૂએન (સંયુકત રાષ્ટ્ર) માં ખરાબ ભાષણ આપ્યા પછી  લાગે છે કે આ વ્યકિત અપમાનિત થવાના નવા  ઉપાય શોધી રહ્યા છે.

(8:46 am IST)