Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

થોડા દિવસ પહેલા ધારાસભ્‍ય પદથી રાજીનામુ આપનારા અજીત પવાર બારામતીથી જ ચૂંટણી લડશે

એનસીપીએ બુધવારના  મહારાષ્‍ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ૭૭ ઉમેદવારોની પ્રથમ યાદી જારી કરી થોડા દિવસ પહેલા ધારાસભ્‍ય પદેથી રાજીનામુ આપી ચુકેલ અજીત પવારને ફરીથી બારામતીથી ઉમેદવાર બનાવ્‍યા છે.

રાજીનામા પછી એનસીપી પ્રમુખ શરદ પવારએ કહ્યું હતુ કે ખેતીવાડી પર ધ્‍યાન આપવાનો નિર્ણય કર્યો છે.

(8:46 am IST)
  • એક ખાનગી વેધર એનાલીસ્ટ ટવીટ કરી નોંધે છે કે મુંબઇ, થાણે, નવી મુંબઇ, અંબરનાથ, પનવેલ, નાગોથાણે, ડોમ્બીવલી, ખાડાવેલી, શહાપુર, ઇગતપુરી, બાદલપુરા અને નાસીકમાં આજે ગાજવીજ સાથે વરસાદની શકયતા છે access_time 11:34 am IST

  • સુરતનાં વરાછા વિસ્તારમાં અત્યારે સાંજે ૫ વાગ્યે જોરદાર વરસાદી ઝાપટું પડી ગયું access_time 8:21 pm IST

  • ગુજરાતમાં ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ઉભું થશે : જોન્સન કંટ્રોલ અને હીટાચી જે.વી. કંપની ગુજરાતમાં ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ઉભું કરશે. access_time 9:27 pm IST