Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મંદિરમાંથી રૂ. રપ૦ ચોરવા બદલ ૧ર વર્ષીય બાળકીની ધરપકડ થઇ હતીઃ મધ્‍યપ્રદેશ સરકાર આપશે રૂ. ૧ લાખ

        સાગર (મધ્‍યપ્રદેશ) મા લોટ ખરીદવા માટે મંદિરમાંથી રૂ. રપ૦ ચોરવાને લઇ ધરપકડ કરી બાલ સુધારગૃહમાં મોકલવામા આવેલ ૧ર વર્ષીય બાળકીના  પરીવારને મુખ્‍યમંત્રી કમલનાથ રૂ.૧ લાખ આપશે અને તેની અને તેના ભાઇ બહેનોના અભ્‍યાસની વ્‍યવસ્‍થા કરવાનો નિર્દેશ કર્યો છે.

        જયારે અધિકારીઓએ પરિવારને રાશનની વ્‍યવસ્‍થા કરી આપી છે અને જલ્‍દી આવાસ પણ અપાવશે.

(12:00 am IST)