Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

મોડીસાંજે દિલ્હીમાં ભારે વરસાદ:વાહન વ્યવહાર અને હવાઇ ઉડ્ડયનને અસર પહોંચી:ઠેર ઠેર ટ્રાફિકજામ:પાણી ભરાયા

 

નવી દિલ્હી : દક્ષિણ દિલ્હીના સંખ્યાબંધ વિસ્તારોમાં આજે મોડી સાંજે વરસાદ તૂટી પડયો હતો, જેને લીધે વાહન વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી,

ટ્રાફિક જામ અને પાણી ભરાવાના બનાવો રાજધાનીના અનેક વિસ્તારોમાં નોંધાયા હતા.

 મોડી સાંજે .૫૬ થી .૨૨  સુધી ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર ભારે વરસાદને લીધે સંખ્યાબંધ વિમાન ઉડ્ડયન ખોરવાય ગયા હતા.

(12:24 am IST)