Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

''નવરાત્રિ રાસ ગરબા'': યુ.એસ.માં શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ (છપૈયાધામ) પાર્સીપની ન્યુજર્સીના ઉપક્રમે ૫ ઓકટો.ના રોજ થનારી ઉજવણીઃ શરદ પૂર્ણિમાં ઉત્સવ ૧૨ ઓકટો.ના રોજ ઉજવાશે

ન્યુજર્સીઃ શ્રી સ્વામિનારાયણ હિન્દુ ટેમ્પલ (છપૈયાધામ) પાર્સીપની ન્યુજર્સીના ઉપક્રમે ૫ ઓકટો.૨૦૧૯ના રોજ નવરાત્રિ રાસ ગરબા ઉત્સવ ઉજવાશે. જેનો સમય રાત્રિના ૮ વાગ્યાથી મધ્યરાત્રિ સુધીનો રહેશે. શરદપૂર્ણિમા ઉત્સવ ૧૨ ઓકટો.૨૦૧૯ના રોજ ઉજવાશે. શરદ પૂનમ ગરબા સુશ્રી સીમા શાહ દ્વારા સ્પોન્સર કરાશે. તેવું જાણવા મળે છે.

(9:04 pm IST)
  • કઠોળ પર સ્ટોક લિમિટ લગાવવાની કોઈ વિચારણા નથી :કેન્દ્રના ગ્રાહક મામલાના મંત્રાલયના સચિવ અવિનાશ શ્રીવાસ્તવે કહ્યું કે સરકારી એજન્સીઓ પાસે કઠોળનો પર્યાપ્ત ભંડાર છે અને કિંમતો પણ નિયંત્રણમાં છે ત્યારે કઠોળની સ્ટોક લિમિટ લાદવી જરૂરી નથી access_time 1:09 am IST

  • સાંજે ૭ વાગે ઇન્સેટ તસવીરમાં સૌરાષ્‍ટ્ર માં કયાંક કયાંક વાદળા જોવા મળે છે જયારે મહારાષ્‍ટ્ર અને દક્ષ્ણિના રાજયોમાં ધટાટોપ વાદળા છવાયા access_time 8:36 pm IST

  • ગુજરાતમાં ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ઉભું થશે : જોન્સન કંટ્રોલ અને હીટાચી જે.વી. કંપની ગુજરાતમાં ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ઉભું કરશે. access_time 9:27 pm IST