Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

મહાત્મા ગાંધીની વિચારધાર પર વિશ્વાસ કરો- કોંગ્રેસ દેશને ઝડપથી આગળ વધારશે રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે વર્ધા (મહારાષ્ટ્ર)માં કહ્યું કે આપે મોદીજીને  અજમાવ્યા- ગાડી ફેઇલ થઇ ગઇ પંકચર થઇ ગયુ એન્જીન ફાટી ગયુ ગાડી ન ચાલી એમણે ભરોસો તોડયો, એમણે કહ્યુ કે  હવે લોકો કોંગ્રેસ યાને મહાત્મા ગાંધીની વિચારધારા પર વિશ્વાસ કરે અને કોંગ્રેસ દેશને ઝડપથી આગળ લઇ જશે.

(12:00 am IST)