Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ડ્રગ્સ કેસમાં કેન્દ્રીય અપરાધ શાખા (સીસીબી)એ અભિનેત્રી રાગિણી દ્વિવેદીની ધરપકડ કરી

કન્નડ ફિલ્મ ઉદ્યોગના કલાકારો અને ગાયકો દ્વારા ડ્રગ્સના કથિત સેવન અને કારોબારની તપાસ કરી રહેલ બેંગલુરૂની કેન્દ્રીય અપરાધ શાખા (સીસીબી)એ અભિનેત્રી રાગિણ દ્વિવેદીની ધરપકડ કરી છે. પોલિસ સૂત્રોના અનુસાર અભિનેત્રીને નોટિસ જારી કરવામાં આવી હતી. અભિનેત્રીનો જન્મ બેંગલુરૂમાં થયો છે.

(12:19 am IST)