Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોના મહામારીઃ લૈંસેટ જર્નલનો દાવો, રૂષી કોરોના વેકસીન પૂરી રીતે સુરક્ષિત અને એંટીબોડી બનાવવામાં સક્ષમ

કોરોના સંક્રમણ વિરૂધ્ધ 'સ્પૂતનિકવી' વેકસીનને વૈજ્ઞાનિકોએ કારગત માન્યો. રૂષસએ આ વેકસીનને ગયા મહીને મંજુરી આપી હતી. લૈંસેટ જર્નલમાં પ્રકાશિત થયેલ રિપોર્ટ મુતાબિક માનવ પરીક્ષણોમાં જે લોકોને આ વેકસીન આપવામાં આવી હતી એમાં પર્યાપ્ત માત્રામાં એંટીબોડી વિકસિત થઇ અને કોઇ ગંભીર દુષ્પરિણામ પણ નજર નથી આવ્યા આ રીતે સફળતા તરફ છે.

 

(12:23 am IST)