Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ખોટા કોરોના રિપોર્ટ બનાવવાના આરોપમા દિલ્લીમાં ડોકટર અને એના સહાયકની ધરપકડ

નકલી કોરોના રિપોર્ટ બનાવવાના આરોપમા દિલ્લી પોલીસએ કુશ બિહારી પરાશર નામના ડોકટર અને એમના સહયોગીની ધરપકડ કરી છે ડીસીપી અતુલકુમાર ઠાકુરના મુતાબિક આરોપી લોકોને એમની પસંદની લેબટેસ્ટ રિપોર્ટ તૈયાર કરી આપતો હતો કુશએ અત્યાર સુધી લગભગ ૭૫ લોકોના નકલી રિપોર્ટ આપ્યાની વાત કબૂલ કરી છે.

રિપોર્ટસ પીડીએફ ફોર્મમા હતી હતી જેને આરોપી વોટસએપના માધ્યમથી લોકોને મોકલતો હતો.

(11:38 pm IST)