Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કાશ્મીરના બારામુલ્લામાં ત્રીજા આતંકીને પણ ઠાર કરાયો: મુઠભેડ હજી પણ ચાલુ

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા ખાતે આવેલ  પટટન ખાતેની અથડામણમાં ત્રીજા આતંકવાદીને પણ લશ્કરે ફૂંકી મારેલ છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. પુલવામાં ખાતે પણ મુઠભેડ અત્યારે મોડીસાંજ પછી ચાલુ જ છે. કુલ ત્રણ આતંકવાદીઓ ઠાર માર્યા ગયા છે, જ્યારે લશ્કરના એક મેજર સહિત ત્રણ જવાનો ઈજાગ્રસ્ત થયા છે

(9:32 pm IST)