Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ભારતીય સશસ્ત્ર દળ તમામ પડકારોથી નિટવા તૈયારઃ પરમાણુથી લઇ જટિલ ખતરાઓ અને પડકારોનો સામનો ભારત કરી શકે છેઃ સીડીએસ જનરલ બીપીન રાવત

સીડીએસ જનરલ બીીન રાવતએ કહ્યુ છે કે ચીન દ્વારા કરવામા આવી રહેલ આક્રમક કાર્યવાહીઓથી નિપટવામાં ભારત સક્ષમ છે રાવતએકહ્યુ પાકિસ્તાનજોચીન વિવાદ વચ્ચે ફાયદો ઉઠાવશે તોએને ભારે નુકશાન થશે એમણે કહ્યુ કે ભારત રમાણુથી લઇ અર્ધ રંપરાગત સુધી સર્વાધિક જદિલ ખતરાઓ અને ડકારોનો સામાનો કરી રહ્યા છે.

(9:36 pm IST)