Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ઝારખંડમાં માઓવાદીઓના હુમલાને નિષ્ફળ બનાવતા જવાનો

કાચા રસ્તા ઉપરથી ૧૮ આઇઇડી ઝડપાયા

ઝારખંડ : ચાઇબાસા ઝારખંડમાં માઓવાદીઓ વિરૂધ્ધ એક ખાસ સર્ચ ઓપરેશન દરમ્યાન સુરક્ષાદળોએ જંગલમાં કાચા રસ્તા પર લગાવેલા ૧૮ આઇડી પકડીને એક મોટા હુમલાને નિષ્ફળ બનાવી દીધો છે. પોલિસ પ્રવકતા અનુસાર, સુરક્ષા બળોને નિશાન બનાવવા માટે ૨૫૦ ફૂટના વિસ્તારમાં આઇ.ઇ.ડી. લગાવ્યા હતા. પોલિસ આમાં સામેલ આરોપીઓની તપાસ કરી રહી છે.

(3:48 pm IST)