Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કુવૈતથી પારાદીપ ર૦ લાખ બેરલ કાચું તેલ લાવી રહેલ 'ન્યૂ ડાયમંડ'માં લાગી આગઃ તસ્વીરો સામે આવી

ઇંડિયન ઓઇલની પારાદીપ રિફાઇનરી માટે કુવૈતથી ર૦ લાખ બેરલ કાચું તેલ લાવી રહેલ કેરિયર ન્યૂ ડાયમંડમાં શ્રીલંકાઇ કિનારાથી ૩૭ નોટિકલની દૂરી પર આગ લાગી ગઇ જેની તસ્વીરો સામે આવી છે. ઇંડિયન કોસ્ટ ગાર્ડ અનુસાર શ્રીલંકાઇ નૌસેનાએ આગ ઓલવવામાં મદદ માંગી હતી તુરંત સહાયતા આપવામાં આવી હતી.

(12:18 am IST)