Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ડબલ્યુએમઓને રૂપિયા૪.૪૦ અબજ બાકી રકમનું ચૂકવણુ નહી કરે અમેરિકા

અમેરિકી સરકારએ કહ્યુ છે કે તે ડબલ્યૂએમઓને રૂપિા ૪.૪૦ અબજથી વધારે બાકી રકમનુ ચૂકવણુ નહી કરે અને બાકીનું ધન તે સંયુકત રાષ્ટ્રમાં અન્ય વસ્તુઓમાં આપશે જો કે અમેરિકી સરકારના અધિકારીઓએ કહ્યુ કે ડબલ્યુએમઓથી અલગ થવાની પ્રક્રિયાની એક વર્ષની અવધિ દરમ્યાન અમેરિકાએની ચુનંદા બેઠકોમાં શામેલ થતી રહેશે.

(11:03 pm IST)