Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

કોરોના મહાસંગ્રામઃ અત્યાર સુધી દુનિયામા સર્વાધક લોકો અમેરિકામ થયા સંક્રમિતઃ દક્ષિણ કોરિયામાં ૧૭ દિવસ પછી કોવિડ-૧૯ના ૨૦૦થી ઓછા નવા દૈનિક કેસ નોંધાયા

દક્ષિણ કોરિયાના રોગ નિયંત્રણ અને રોકધામ કેન્દ્રના અનુસાર ત્યાં ૧૭ દિવસ પછી કોવિડ-૧૯ના ૨૦૦ થી ઓછા દૈનિક કેસ નોંધાયા રોકધામ કેન્દ્રના અનુસાર નવા ૧૯૫ કેસોમાંથી ૧૪૯ કેસ સિયો મહાનગરીય ક્ષેત્રના છે. અને દેશમા ગંભીર અને નાજુક હાલતવાળા દર્દીઓની સંખ્યા વધીને ૧૫૪ થઇ.

(10:26 pm IST)