Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

હાર્દિક પટેલને નજરકેદની પીટીશનનો મામલો, કાલે સુનાવણી

હાર્દિક પટેલ ને નજરકેદ ની પીટીશન નો મામલો, રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટ માં સોગંધનામુ રજૂ કર્યુંપોલીસ ની હેરાનગતિ પર સોગંધનામુ રજૂ કર્યું,  70 થી વધુ પાનાં નો સોગંધનામુ રજૂ કર્યુંરાજ્ય સરકાર દ્વારા પાસ ના આરોપો નકારવામાં આવ્યા, આવતીકાલે સુનાવણી હાથ ધરાશે

 

 

(10:07 pm IST)