Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

હવે વોટસએપ નવું વ્યુ વન્સ ફીચર લોન્ચ કરશે : ફોટો કે વિડીયોને રીસીવર એક જ વાર જોઈ શકે

નવી અપડેટ પછી WhatsApp ઈન-એપ મેસેજ નોટિફિકેશનમાં પણ બદલાવ થશે.

નવી દિલ્હી : વોટસએપ હવે યુઝર્સ માટે વ્યુ વન્સ ફીચર લોન્ચ કરી રહ્યું છે. આ ફીચરથી ફોટો કે વિડીયોને રીસીવર એક જ વાર જોઈ શકે છે. યુઝર્સ વોટસએપના નવા વર્ઝનમાં આ ફીચરને યુઝ કરી શકે છે.

 વોટસએપનું આ નવું વર્ઝન એપલના એપ સ્ટોર કે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે. નવી અપડેટ પછી વોટ્સએપ ઈન-એપ મેસેજ નોટિફિકેશનમાં પણ બદલાવ થશે. વોટ્સએપ વ્યુ વન્સ  ફીચરની થોડા સમયથી ટેસ્ટ ચાલી રહી હતી.

(12:18 pm IST)