Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

બિહારની પોલિસ મુંબઇમાં આવી જાણકારી લઇ શકે છેઃ તપાસ નથી કરી શકતીઃ સંજય રાઉત શિવસેના

બિહારની પોલિસ મુંબઇમાં આવીને જાણકારી લઇ શકે છે તપાસ નથી કરી શકતી જો આપ સમાનાંતર તપાસ કરશો તો મને લાગે છે કે આ મુંબઇપોલિસ સાથે અન્‍યાય હશે સંજય રાઉત શિવસેનાએ જણાવ્‍યું.

(11:33 pm IST)