Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

રાજકોટમાં તાંડવ મચાવતો કોરોના : સાંજે વધુ 26 કેસ પોઝીટીવ : બપોરે 35 કેસ સાથે આજે કુલ આંક 61 થયો

શહેરના કુલ કેસનો આંકડો 1439 થયો : વધુ 90 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ

રાજકોટ : શહેરમાં આજે સાંજે વધુ 26 કેસ પોઝિટિવ આવતા બપોરે 35 કેસ સહિત આજે કુલ 61 કેસ નોંધાયા છે આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1439 થયો છે આજે વધુ 90 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે જયારે 675 દર્દીઓ સારવાર હેઠળ છે
 

(7:13 pm IST)