Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

શેરબજારમાં ટનાટન તેજીઃ નીફટી ફરી ૧૧૦૦૦ ઉપરઃ સેન્સેકસ ૩૭પ૦૦

મુંબઇ : શેરબજારમાં ટનાટન તેજીઃ ર.૩૦ કલાકે સેન્સેકસ ૬૪૧ પોઇન્ટ વધીને ૩૭પ૭૬ અને નીફટી ૧૭૧ પોઇન્ટ વધીને ૧૧૦૬રઃ ફર્સ્ટ સોર્સ પ૭, યુફલેકસ ૩૧ર, વોકહાર્ટ ૩૩૩, ગ્રેટ ઇસ્ટર્ન ર૭૪, ઓમેકસ ૭પ, રિલાયન્સ ર૧ર૧, એચડીએફસી બેંક ૧૦૪પ, આઇસીઆઇસીઆઇ ૩પ૧, વૈભવ ૧૪૬૯, આલ્ટ્રાટેક ૪૦૦૩, ઇન્ડસ બેંક ૪૯૪, રિલા. ઇન્ફ્રા ર૮.૩પ, આર પાવર ૩.૩૪, જયુબીલન્ટ ૮૩૧ ઉપર છે

(3:51 pm IST)