Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

કાનપુરઃ રક્ષાબંધન પર મુસ્‍લીમ મહિલાઓએ હિન્‍દુભાઇઓને અને હિન્‍દુ મહિલાઓએ મુસ્‍લીમ ભાઇઓને રાખી બાંધી

ઉતરપ્રદેશના કાનુપુરમાં રક્ષાબંધનના તહેવાર પર મુસ્‍લીમ મહિલાઓએ હિન્‍દુ ભાઇઓને અને હિન્‍દુ મહિલાઓએ મુસ્‍લિમ ભાઇઓને રાખી બાંધી એક મુસ્‍લિમ મહિલાએ બતાવ્‍યુ અમે ઘણા વર્ષોથી હિન્‍દુ ભાઇઓને રાખડી બાંધીએ છીએ.

(12:00 am IST)