Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

અમેરિકાએ ભારતને આપ્યો ખાસ દરજ્જોઃ ચીનને લાગ્યો આંચકો

વોશીગ્ટન : એક સપ્તાહમાં અમેરિકાએ ચીનને બીજો આંચકો આપી સાબિત કર્યુ છે કે ભારત તેનું સાચુ સહયોગી છેઃ અમેરિકાએ ભારતને સ્ટ્રેટેજિક ટ્રેડ ચોથો રાઇઝેશન-૧ (એસટીએ-૧) લીસ્ટમાં સામેલ કર્યુ છેઃ આ લીસ્ટમાં સામેલ થનાર ભારત દ.એશિયાનું એકમાત્ર રાષ્ટ્ર છેઃ આ દરજ્જાથી હવે ભારતને હાઇ ટેકનોલોજી પ્રોડલ્ટના વેચાણનો માર્ગ મોકળો થશેઃ ખાસ કરીને સીવીલ સ્પેસ ડિફેન્સ સેકટર માટે

(3:49 pm IST)