Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

હું કોલકતામાં નાનકડુ ઘર ભાડે લેવા માંગું છું: અમિત શાહ

નવીદિલ્હીઃ અમિત શાહ ૧૧મીએ પ.બંગાળ જઇ રહયાં છેઃ એ પૂર્વે તેમણે કહયું છે કે હું દર મહિને કોલકતામાં જઇશ અને ત્યાં ૩ દિવસ રહીશઃ ત્યાં સરકાર આવાસ કે ગેસ્ટ હાઉસમાં રોકાવાને બદલે નાનુ ઘર ભાડે લેવા ઇચ્છુ છું: મને અને મારા પક્ષને બંગાળથી ભરપુર પ્રેમ મળ્યો છે એ પ્યારને હું પરત કરવા માંગું છું: હું બંગાળનો વિકાસ ઇચ્છું છુ. આવતી લોકસભાની ચૂંટણીમાં પ. બંગાળથી અમને રર બેઠકો મળશે. (

(3:48 pm IST)