Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

મુખ્યમંત્રીને મળવા હાથમાં ચાકુ લઇને કેરળ હાઉસમાં ૧ શખ્સ ઘુસ્યો

નવી દિલ્હી : દિલ્હી સ્થિત કેરળ હાઉસમાં એક શંકાસ્પદ વ્યકિત ચાકુ લઇને ઘુસી ગયો હતો : એ શખ્સ જયારે ઘુસ્યો ત્યારે મુ.મંત્રી વિજયન અંદર હતાં: પોલીસે એ શખ્સની ધરપકડ કરી : માનસિક રોગી છે એ શખ્સ : તે શા માટે ઘુસ્યો એ જાણી શકાયું નથીઃ પોલીસ કરશે પૂછપરછ

(3:45 pm IST)