Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

અમેરિકામાં જાહેર કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર : પરેડ વચ્ચે ફાયરિંગમાં બે લોકોના મોત : 12 ઘાયલ

ઇલિનોઇસના ડાઉન ટાઉનમાં હાઇલૅન્ડ પાર્કમાં હુમલાખોરોએ કર્યો ગોળીબાર

અમેરિકામાં જાહેર કાર્યક્રમમાં અંધાધૂંધ ગોળીબાર થયાની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે, જાણવા મળ્યા મુજબ પરેડ વચ્ચે ફાયરિંગમાં બે લોકોના મોત નિપજ્યા છે જયારે અન્ય 12 લોકો ઘાયલ થયા છે

 ઇલિનોઇસના ડાઉન ટાઉનમાં હાઇલૅન્ડ પાર્કમાં હુમલાખોરોએ ગોળીબાર  કર્યો હોવાનું જાણવા મળે છે

(10:56 pm IST)