Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

અયોધ્યામાં હનુમાન મંદિરમાં ગળું કપાયેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળતા પોલીસતંત્રમાં દોડધામ

મંદિરમાં ગળું કપાયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળતા ખળભળાટ

અયોધ્યામાં હનુમાન મંદિરમાં ગળું કપાયેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે, યુપીના રામનગરી તરીકે વિખ્યાત અયોધ્યામાં હનુમાનજી મંદિરમાં એક યુવકની ગળું કાપેલી હાલાતમાં લાશ મળતા પોલીસતંત્રમાં દોડધામ મચી જવા પામી છે

 

(10:10 pm IST)