Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

જમ્‍મુ-કાશ્‍મીરના કુલગામ જિલ્‍લામાં સુરક્ષાબળો સાથે અથડામણમાં એક આતંકવાદીનું મોત

જમ્‍મુ : જમ્‍મુ-કાશ્‍મીરના પુલગામ જિલ્‍લામાં આજ સુરક્ષાબળો સાથે અથડામણમાં એક આતંકવાદીનું મોત થયું જયારે સેનાના એક જવાબ ઘાયલ થયા પોલીસના એક અધિકારીએ બતાવ્‍યું કે સુરક્ષાબલોએ દક્ષિણ કાશ્‍મીરના કુલગામ જિલ્‍લાના આરા વિસ્‍તારમાં આંતકવાદિયોની હાજરીની જાણકારી મળ્યા પછી ઘેરબંધી અને તલાશા અભિયાન ચલાવ્‍યું સુરક્ષા અધિકારીએ કહ્યું સુરક્ષા કર્મી જયારે તલાશી અભિયાન ચલાવી રહ્યા હતા ત્‍યારે આતંકવાદીયોએ એના પર ગોળીબારી શરૂ કરી દીધી.

(9:49 pm IST)