Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ઉત્તરપ્રદેશની બગડતી કાનૂન વ્‍યવસ્‍થાને લઇ કોંગ્રેસ અભિયાન ચલાવશે : કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી

લખનૌ : ઉત્તરપ્રદેશની બગડતી કાનૂન વ્‍યવસ્‍થાને લઇ કોંગ્રેસ અભિયાન ચલાવશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતાઓને આ નિર્દેશ આપ્‍યો છે. આ સાથે જ કોંગ્રેસ આપરાધિક સમસ્‍યાઓથી જોડાયેલ આમ લોકોની ફરીયાદોને એકઠી કરી રાજયપાલ અને માનવાધિકાર આયોગને સોંપશે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે યુપીમાં જંગલ રાજ છે અને અપરાધિઓને સતાનું સંરક્ષણ છે.

(9:48 pm IST)