Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

ભારતમાં કલીનીકલ ટ્રાયલ શરૂ

કોરોનાની ''કોવેકસીન'' વેકસીનની પ્રથમ કલીનીકલ ટ્રાયલ લઇ રહેલ ભારત બાયોટેકના વાઇસ પ્રેસીડેન્ટ અને પ્રથમ ભારતીય વી.કે. શ્રીનિવાસ

પ્રથમ ડોઝ લીધા પછી જાહેર કર્યું કે ભારતમાં ''કોવેકસીન'' વેકસીન લેનાર તેઓ પ્રથમ ભારતીય બની ગયા છે. આ વેકસીન શ્રી શ્રીનિવાસ અને તેમની ભારત બાયોટેકની ટીમે તૈયાર કરી છે જે ૧૫ ઓગષ્ટે દેશવાસીઓ માટે લોન્ચ થવાની પુરી સંભાવનાઃ તેમના ચહેરા પર તરવરતો આત્મ વિશ્વાસ જુઓઃ ભારતને વિશ્વભરમાં તેઓ અપાર નામના અપાવશે

(2:35 pm IST)