Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ભારતમાં ક્રિપ્ટો કરન્સીમાં પુરુષો કરતાં મહિલાઓનું રોકાણ બમણું

નવી દિલ્હી :ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ બાયયુકોઇનના એક અહેવાલ પ્રમાણે 15 માર્ચથી 15 જૂન વચ્ચે ક્રિપ્ટો કરન્સીના રોકાણ સંબંધે કરવામાં આવેલા સર્વેક્ષણમાં વિગતો બહાર આવી છે કે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે પુરુષોની એવરેજ ઉંમર 30 વર્ષ અને મહિલાઓની એવરેજ ઉંમર 40 વર્ષ છે. ભારતીય પુરુષોનું એવરેજ રોકાણ લગભગ 70,000 રૂપિયા, જ્યારે મહિલાઓ માટે આંકડો 1,40,000ને પાર કરી ગયો છે

(9:05 am IST)