Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

સુપ્રિમ કોર્ટના જજ માટે ડોનાલ્ડ ટ્રમ્પે લીધો અમૂલ થાપરનો ઈન્ટરવ્યૂ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકી જજ અમૂલ થાપર સાથે ત્રણ બીજા જજોના ઈન્ટરવ્યૂ લીધા છે. જેમના ઈન્ટરવ્યૂ ટ્રમ્પે લીધા છે તેમાંથી કોઈ એક સુપ્રિમ કોર્ટના જજ બનશે. જો થાપર ટ્રમ્પ નોમિનેટ કરે અને તેમના નામને સેનેટ તરફથી મંજૂરી મળી જાય તો તે પહેલા એવા ભારતીય-અમેરિકી હશે જેમને નવ સભ્યોવાળી સુપ્રિમ કોર્ટમાં જગ્યા મળશે

(9:03 am IST)