Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કોરોના મહાસંગ્રામઃ દેશની રાજધાની દિલ્લીના હાલ-બેહાલઃ દિલ્લી કોરોના પ્રભાવિત રાજયોમાં ત્રીજા સ્‍થાન પર

નવી દિલ્લીઃ દેશની રાજધાની દિલ્લીમાં પણ હાલ બેહાલ છે. દિલ્લી કોરોના પ્રભાવિત રાજયોમાં ત્રીજા નંબર પર છે. રાજધાનીમાં અત્‍યાર સુધી કોરોનાના ર364પ કેસ નોંધાયા છે. આમાં 13488 કેસ સક્રિય છે. 94ર સ્‍વસ્‍થ થયા છે. કોરોનાથી દિલ્લીમાં 61પ લોકોના મોત થયા છે.

(11:17 pm IST)
  • મોડીરાત્રે 1 વાગ્યે રાજકોટમાં વરસાદ શરૂ :ભારે પવન સાથે મવડી વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો : સમગ્ર શહેરમાં વરસાદ શરૂ : આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા : વાતાવરણમાં શીતલહેર : ફૂકાતો ઠંડો પવન : મોડે સુધી વરસાદ વરસતો રહે તેવો માહોલ : access_time 1:07 am IST

  • મધરાત્રે મોરબીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ : ગાજવીજ સાથે અનરાધાર વરસાદ ખાબક્યો : તોફાની પવન સાથે મીની વાવાઝોડા જેવો માહોલ : access_time 12:07 am IST

  • જામનગરની દિગ્જામ મીલ શરૃ થશેઃ મળતા નિર્દેશો સેંકડો કર્મચારીઓ સાથે મીલ ફરી ધમધમતી થશે access_time 4:16 pm IST