Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

રાજાૈરીના કાલાકોટમાં અથડામણમાં એક આતંકી ઠારઃ એલઓસીથી લાગેલ મેંઢરમાં સેનાએ છેડ્યું હતું મોટું તલાશી અભિયાન

જમ્‍મૂઃ રાજોરીના કાલાકોટ વિસ્‍તારમાં સેનાએ એક આતંકીને અથડામણમાં ઠાર કર્યો. સમાચારો અનુસાર અથડામણ હજુ ચાલુ છે. આતંકીના મોતની આધિકારિક પુષ્‍ટી થવાની હજુ બાકી છે.

જો કે સેનાના સૂત્રોએ આ અથડામણની પૃષ્‍ટિ કરતાં બતાવ્‍યું કે એક આતંકી મરી ચૂકયો છે અને બાકીના સાથે અથડામણ જારી હતી. અધિકારીઓએ બતાવ્‍યું બેથી ત્રણ આતંકી ઘેરામાં છે. આજ સવારે એલઓસીથી જોડાયેલ પૂંછ જિલાના મેંર સેકટરમાં સેના એક મોટું તલાશી અભિયાન ચલાવ્‍યું હતું.

(11:55 pm IST)