Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

નસ્‍લવાદથી લડવા માટે ગુગલની તરફથી આર્થિક મદદ

અલ્‍ફાબેટ અને ગુગલના સીઇઓ સુંદર પિઅઇએ અફ્રીકી-અમેરિકી જોર્જ ફલોયડના મોત વિરૂધ્‍ધ દેશ વ્‍યાપી વિરોધ વચ્‍ચે નસ્‍લીય અસમાનતાઓને દૂર કરવા માટે કામ કરવાવાળા સંગઠનોને એક કરોડ વીસ લાખ ડોલર આપવાની ઘોષણા કરી છે કંપની વિજ્ઞાનપન અનુદાનમાં પણ બે કરોડ પચાસ લાખની રકમ દાનમાં આપશે જેથી નસ્‍લીય ભેદભાવથી લડવાવાળા સંગઠનોના મંચો પર મહત્‍વપૂર્ણ આવશ્‍યક જાણકારીઓ ઉપલબ્‍ધ કરાવી એમને મદદ કરી શકાય.

(11:02 pm IST)