Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કોરોના મહામારીઃ ઉતરાખંડમાં ૬૦ નવા કોરનાના કેસ નોંધાયા

દહેરાદૂનઃ ઉતરાખંડ સ્વાસ્થ્ય વિભાગથી જાણકારી પ્રમાણે આજે બપોરના બે વાગ્યા સુધીમાં કુલ ૬૦ નવા કોવિડ-૧૯ના પોઝીટીવ કેસ નોંધાયા છે રાજયમા કોવિડ-૧૯ પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૧૧૪૫ થઇ ગઇ છે.

(10:07 pm IST)
  • યુ.કે.એ કહ્યું કે વિજય માલ્યાને ભારતને સોંપતા પહેલા થોડા વધુ કાનુની પ્રશ્નો ઉકેલવા જરૂરી access_time 4:28 pm IST

  • ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો : એક જ દિવસમાં સૌથી વધુ 9566 કેસ નોંધાયા : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 2, 16,769 કેસ નોંધાયા : 1,06, 599 એક્ટિવ કેસ : 1,04,071 દર્દીઓ રિકવર થયા :વધુ 259 દર્દીના મોત સાથે કુલ મૃત્યુઆંક 6088 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 2560 કેસ સાથે કુલ સંક્રમિતની સંખ્યા 74,860 થઇ : તામિલનાડુમાં નવા 1286 કેસ :દિલ્હીમાં 1513 નવા કેસ નોંધાયા access_time 1:13 am IST

  • જામનગરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ :ગ્રેઈન માર્કેટ વિસ્તારના 48 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : સંક્રમિતની કુલ સંખ્યા 54 થઇ : 3 દર્દીઓ સારવાર હેઠળ છે : અગાઉ બે બાળકોના મૃત્યુ થયેલ છે access_time 10:18 pm IST