Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

જીવનની ચિંતા છતા બજારમાં રોડ ઉપર વેચાતા સેનેટાઈઝર- સ્પ્રે બોટલ

વિશ્વભરમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે. ભારતમાં પણ કુલ કેસ ૨ લાખ ઉપર છે. રસી કે દવાની શોધ હજુ ટ્રાયલમાં છે ત્યારે કોરોનાથી બચવા સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક અને સેનેટાઈઝરને હથીયાર ગણાવાયા છે. પણ કોરોનાનો ડર જીવની ચિંતા સાથે મધ્યપ્રદેશના ઈન્દોરમાં રોડ ઉપર સેનેટાઈઝર અને સ્પ્રેની બોટલ વેચાતી તસવીરમાં નજરે પડે છે.

(3:31 pm IST)