Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

રેલવેના આઇસોલેશન કોચમાં થશે કોરોના દર્દીઓનો ઇલાઝઃ અહીંથી શરૂઆત

કોરોના વાયરસ વિરૂધ્ધ જંગમાં પુરો દેશ એક જુટ થઇ મદદ માટે હાથ લંબાવી રહ્યો છે. ભારતીય રેલવે એક તરફ સુરક્ષાના નિયમોનુ પાલન કરતા પ્રવાસી મજુરોને એમના ઘર પહોંચાડવામાં મોટી ભૂમિકા નિભાવી રહ્યા છે. તો ત્યાં કોરોના દર્દીઓના ઇલાજમાં મદદ માટે આગળ આવ્યા છે.

(9:44 am IST)