Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ઉતરાખંડમાં પર્યાપ્ત સારવાર વિના હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવી દૂષ્કર્મ પીડિતાઃ પરિજનોની વ્યથા

         પૌડી ગઢવાલ (ઉતરાખંડ) માં ૯ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ મામલામાં પીડિત પરિવારનો આરોપ છે કે  દહેરાદુનમાં આવેલ હોસ્પિટલએ પીડિતાને  પુરતી સારવાર કર્યા વગર ડિસ્ચાર્જ કરેલ છે.  પરિવારના લોકોનું કહેવું છે કે આ પછી પોલીસ એને એકજ વાહનમાં આરોપી સાથે મેજીસ્ટ્રેટ પાસે લઇ ગઇ જો કે પીડિતાને ફરી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી છે.

(10:42 pm IST)