Gujarati News

Gujarati News

News of Tuesday, 4th June 2019

ભારે કરી ! : તૃણમૂલ છોડીને ભાજપમાં ગયેલ ધારાસભ્ય હવે પસ્તાય છે..

ધારાસભ્ય મનીરુલ ઇસ્લામનો વિરોધ થતા ભાજપમાં અકળાયા

નવી દિલ્હી :હજુ ગયા અઠવાડિયે જ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય મનીરુલ ઇસ્લામ ભાજપમાં જોડાઈ ગયા હતા.

 

હવે પશ્ચિમ બંગાળ ભાજપના એક જુથ તરફથી વિરોધ થતાં અકળાઈ ગયેલા મનીરુલ ભાજપમાંથી રાજીનામું આપી દેવા માંગે છે અને ફરી પોતાના પક્ષમાં જવા માગતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

(12:00 am IST)