Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

IPL ટુર્નામેન્ટ ના બાકી રહેલા મેચો સપ્ટેમ્બર મહિનામા રમાય તેવી શક્યતા ! :બી.સી.સી.આઈ લેશે અંતિમ નિર્ણય ચેન્નઈ સુપર કિંગ્સ ના બેટીંગ કોચ માઈક હસ્સી કોરોના પોઝીટીવ

ટી-૨૦ વર્લ્ડ કપ ઓક્ટોબર - નવેમ્બર મહિના મા ભારત માંજ રમાવાનો હોય એટલે ઈ પહેલા IPL ના બાકી રહેલા મેચ સપ્ટેમ્બર મહિના રમાય તેવી પ્રબળ શક્યતા !
બી.સી.સી.આઈ અંતિમ નિર્ણય લેશે  ચેન્નઈ સુપર કિંગ્સ ના બેટીંગ કોચ માઈક હસ્સી કોરોના પોઝીટીવ

(11:21 pm IST)
  • બંગાળ હિંસાઃ વડાપ્રધાને ખૂન-ખરાબા અંગે ચિંતા વ્યકત કરી : રાજ્યપાલ સાથે વાત કરી રીપોર્ટ માંગ્યોઃ મામલો સુપ્રિમ કોર્ટ પહોંચ્યોઃ સીબીઆઈ તપાસની માંગણી access_time 4:07 pm IST

  • મુંબઈમાં ડ્રાઈવ - થ્રુ વેકસીનેશન શરૃઃ સીનીયર સીટીઝનો માટે સુવિધા : દેશભરમાં સંભવતઃ પ્રથમ પ્રયોગ : ઉદ્ધવ સરકારે સીનીયર સીટીઝનો માટે ખાસ સુવિધા શરૂ કરી છે. સીનીયર સીટીઝને પોતાના વાહનમાં જ દાદર (પેસ્ટ) ખાતે ખાસ સુવિધા ઉભી કરી છે ત્યાં જવાનું મોટરની નીચે પણ નહિં ઉતરવાનું બીએમસી દ્વારા વાહનમાં જ કોરોના વેકસીન આપવામાં આવે છે. રોજના ૫૦૦૦ વેકસીનેશનની સુવિધા છે. દેશભરમાં ડ્રાઈવ - ઈન વેકસીનેશન સેવા સંભવતઃ પ્રથમ વખત મહારાષ્ટ્રમાં શરૂ થઈ છે. access_time 12:49 pm IST

  • આઈપીએલના બાકીના મેચો મુંબઈમાં જ રમાશે? : સપ્તાહના અંતિમ આઈપીએલના બાકી રહી ગયેલા મેચો હવે મુંબઈ ખાતે જ રમાડવામાં આવે તેવી શકયતા કોરોનાની મહામારીના પગલે આ નિર્ણય લેવાય તેવી વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળે છે. access_time 10:39 am IST